WC / ૨૦૨૩ના ICC વર્લ્ડકપની યજમાની ભારત પ્રથમ વાર એકલા હાથે કરશે

World Cup 2023: India to be ICC Cricket World Cup 2023 host country

ક્રિકેટનો જનક કહેવાતો દેશ ઈંગ્લેન્ડ પ્રથમ વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યો. આઇસીસી ક્રિકેટ વિશ્વકપ-૨૦૧૯ની બહુ જ રોમાંચક ફાઇનલમાં ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને હરાવ્યું. આ વર્લ્ડકપ સમાપ્ત થયા બાદ આગામી વર્લ્ડકપને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ