World Cup 2023 / બાપ રે! IND vs PAK મેચની એક ટિકિટના 57 લાખ રૂપિયા? કિંમતને લઇને BCCIને ફેન્સે જુઓ શું સવાલ કર્યો

World Cup 2023 57 lakh rupees for one ticket of IND vs PAK match? See what fans asked BCCI about the price

ભારતીય ચાહકો 14 ઓક્ટોબરે યોજાનારી ભારત-પાકિસ્તાન મેચની રાહ જોઈ રહ્યા છે એવામાં Viagogo નામની ટિકિટ વેબસાઇટ પર  એક ટિકિટની કિંમત 57 લાખ રૂપિયાથી વધુ જોવા મળી છે. 

બ્રેકિંગ ન્યૂઝ