WC 2019 / કઇ ચાર ટીમ બનાવશે સેમીફાઇનલમાં જગ્યા, આ દેશ સર્જી શકે અપસેટ

world cup 2019 these 4 teams will make the semis bangladesh can be surprise

આઇસીસી વર્લ્ડ કપ 2019 (ICC World Cup 2019) ગ્રુપ સ્ટેજ લગભગ પૂર્ણ થઇ ચૂક્યું છે. અત્યાર સુધીમાં 25 મેચ રમાઇ ચૂકી છે. અને કઇ ચાર ટીમ સેમીફાઇનલમાં જગ્યા બનાવશે તે સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે. અત્યાર સુધીમાં રમવામાં આવેલી મેચોમાં દ.આફ્રીકા અને અફઘાનિસ્તાનનું સેમીફાઇનલમાં જગ્યા બનાવવાનું લગભગ અશક્ય છે.

બ્રેકિંગ ન્યૂઝ