વર્લ્ડકપ / હાઇટેક ડિવાઇસ લગાવીને રમવા ઉતરશે ટીમ ઇન્ડિયા

world-cup-2019-team-india-to-wear-high-tech-device-under-vest-to-track-workload-in-the-tournament

ક્રિકેટ વર્લ્ડકપ 2019 માટે ભારતીય ટીમ 22 મેના રોજ ઈગ્લેન્ડ માટે રવાના થઈ રહી છે. આ પહેલા ભારતીય ટીમના દરેક ખેલાડીએ આઈપીએ ટુર્નામેન્ટ રમી હતી. એ પહેલા ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા, આયરલેન્ડ, ઈગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડના પ્રવાસે હતી. બસ ત્યારથી ભારતીય ટીમના ખેલાડીઓ સતત મેચ રમી રહ્યા છે. હવે BCCI ખેલાડીઓનો વર્કલોડ જાણવા માટે વર્લ્ડકપમાં એક હાઈટેક ડિવાઈસનો પ્રયોગ કરવા માટે જઈ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ