WC 2019 / સેમીફાઈનલની 4 ટીમોની થઈ ગઈ જાહેરાત, આ ટીમના ખુલી ગયા નસીબ

World Cup 2019: Semi finals team Australia India England New Zealand in and Pakistan out

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 (ICC Cricket World Cup 2019) સેમિ ફાઇનલ્સ (Semi Finals) રમનારી 4 ટીમો જાહેર કરી દેવામાં આવી છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાયેલી વર્લ્ડકપની 12મી સીઝનની પ્રથમ સેમિ ફાઇનલ 9 જુલાઈનાં રોજ અને બીજી 11 જુલાઈનાં રોજ સેમિફાઇનલ રમાશે. જો કે, સેમિફાઇનલમાં હજી સુધી એ નક્કી નથી થયું કઇ-કઇ ટીમ કોની કોની સાથે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ