WC 2019 / પાકિસ્તાને હારની પરંપરા રોકી, ઇંગ્લેન્ડને 14 રને આપ્યો પરાજય

World Cup 2019 Pakistan keep calm to upset England

વર્લ્ડકપમાં પોતાની પ્રથમ મેચમાં વેસ્ટઇન્ડિઝ સામે મળેલા પરાજય બાદ પાકિસ્તાનની ટીમે પોતાની ભુલોને સુધારી બીજી મેચમાં ઇંગ્લેન્ડ સામે વાપસી કરતાં 14 રને પરાજય આપ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ