WC 2019 / જ્યારે બેટિંગમાં આવેલા ધોનીએ કરી બાંગ્લાદેશ ટીમની ફિલ્ડિંગ સેટ, VIDEO VIRAL

world-cup-2019-ms-dhoni-tried-to-set-the-field-for-bangladesh-icc-cricket-world-cup-2019

ટીમ ઇન્ડિયાએ પોતાની બીજી પ્રેક્ટિસ મેચમાં બાંગ્લાદેશને 95 રને હરાવ્યું હતું.  પરંતુ આ મેચમાં ધોની બાંગ્લાદેશની ફિલ્ડ સેટ કરતો નજરે પડ્યો છે. આવો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ