મસ્તી / કોઇક ગોવા ફરી રહ્યુ છે તો જાડેજાએ ગીરમાં તોડી કેરી, આ અંદાજમાં જોવા મળી ટીમ ઇન્ડિયા

before-world-cup-2019-indian-cricket-team-players-holidays-pictures

મિશન વર્લ્ડ કપ પહેલા ટીમ ઇન્ડિયાના ક્રિકેટર્સ વેકેશન પર છે. ક્રિકેટર્સ પરિવાર અને દોસ્તો સાથે રજાની મજા માણી રહ્યા છે. IPL પૂરી થયા પછી ક્રિકેટર્સને આરામ કરવાનું કહેવામાં આવ્યુ છે. રજા મળી તો આ ક્રિકેટર્સ ફરવા માટે નીકળી ગયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ