WC 2019 / ભારતની મેચને લઇને રાજ્યભરના ચાહકોમાં જોવા મળ્યો ભારે ઉત્સાહ

World Cup 2019 India vs New Zealand semi-final Gujarat

વર્લ્ડ કપમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સેમિફાઇનલ રમાશે. ત્યારે આ મહામુકાબલાને લઇ દેશવાસીઓમાં ભારે ઉત્સાહ છે. ક્રિકેટરસિકો ભારતની જીતને લઇ આશાવાદ છે. બપોરે 3 કલાકે માંચેસ્ટરમાં મેચ શરૂ થશે જો કે આજે મેચમાં વરસાદનું વિઘ્ન નડે તેવી શક્યતા છે. જો કે ગુજરાતમાં વિવિધ શહેરોમાં ભારતની આ મેચને લઇને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ