WC 2019 / આ બેટ્સમેને તોડ્યો સચિન તેંડુલકરનો 27 વર્ષ જૂનો રેકોર્ડ

world cup 2019 ikram ali khil breaks sachin tendulkar 27 year old record

અફઘાનિસ્તાનના બેટ્સમેન ઇરકામ અલી ખિલે વેસ્ટઇન્ડિઝની વિરુદ્ધ મેચમાં 86 રનની ઇનિંન્ગ રમી. એની સાથે જ વર્લ્ડકપમાં નાની ઉંમરમાં 80 થી વધારે રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ