WC 2019 / આજની મેચમાં ભારત માટે આ 5 ખેલાડીઓ મુસીબત ઉભી કરી શકે છે

World Cup 2019: Head to head mustafizur rahman tamim iqbal mahmudullah shakib al hasan bangladesh vs india

આઇસીસી વર્લ્ડ કપ-2019 (icc world cup 2019) માં ભારતીય ક્રિકેટ ટીમનો સામનો મંગળવાર એટલે કે આજે એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ પર બાંગ્લાદેશ (Bangladesh) થી થવા જઇ રહેલ છે. અત્યાર સુધી બેસ્ટ ફોર્મમાં દેખાતી ભારતીય ટીમ (india) ને પોતાની પાછલી મેચમાં ઇંગ્લેન્ડથી હારનો સામનો કરવો પડ્યો. બાંગ્લાદેશ એક એવી ટીમ છે કે જેનાંથી વિશ્વકપમાં સારા પ્રદર્શનની આશા તો દરેકે કરી હતી પરંતુ જે પ્રકારની ક્રિકેટ આ એશિયાઇ ટીમ રમી રહી છે, તેનાંથી તમામને હેરાન કરી દેવાયેલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ