વર્લ્ડકપ / ધોનીને લઇને આ દિગ્ગજ ખેલાડીએ કહ્યુ, 'આપી દો આઝાદી અને પછી જુઓ આક્રમણ'

world-cup-2019-harbhajan-singh-urges-indian-team-management-to-give-dhoni-license-to-attack-in-marquee-tournament

સીનિયર ઑફ સ્પિનર હરભજન સિંહે કહ્યુ કે, મહેન્દ્ર સિંહ ધોનીની જન્નાટેદાર શોટ મારવાની કળા હજુ પણ એવી જ છે અને ભારતીય ટીમ મેનેજમેન્ટને વર્લ્ડ કપ દરમિયાન શરૂથી જ આક્રમણ કરવા માટે ઉતારવો જોઈએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ