WC 2019 / ન્યૂઝી.માં જન્મેલા ઈંગ્લેન્ડના બૅન સ્ટોક્સે જીત બાદ ન્યૂઝીલેન્ડની માંગી માફી, આ હતું કારણ

World Cup 2019 final ben stokes apologized new zealand team

ક્રિકેટનાં ઇતિહાસમાં વર્લ્ડ કપ (World Cup 2019) ની આવી ફાઇનલ હવે ક્યારેક જ જોવા મળે. આ બેન સ્ટોક્સ (Ben Stokes) અને ઇંગ્લેન્ડ (England) ની સારી કિસ્મત હતી. ઇગ્લેન્ડને અંતિમ ઓવરમાં ખૂબ જ કિંમતી ચાર વધારાના રન મળી ગયા અને અંતમાં આટલા રનોએ રવિવારનાં રોજ લોર્ડ્સનાં ઐતિહાસિક મેદાન પર ન્યુઝીલેન્ડ (New Zealand) ને વર્લ્ડ કપનાં પુરસ્કારથી બાકાત કરી દીધું. બેન સ્ટોક્સે ન્યુઝીલેન્ડની ટીમ પાસે માફી માંગી.

બ્રેકિંગ ન્યૂઝ