WC 2019 / ભુવી ફિટ તો શું હેટટ્રિક લેનારા મોહમ્મદ શામીને આગામી મેચમાંથી થવુ પડશે બહાર!

 World Cup 2019: Bhuvneshwar Kumar Is Fit For Next Match, Trouble For Mohammad Shami

ટીમ ઇન્ડિયાના ફેન્સ માટે એક સારા સમાચાર છે ટીમના શાનદાર ફાસ્ટ બૉલર ભુવનેશ્વર કુમારે નેટ્સમાં 30-35 મિનિટ સુધી પ્રેક્ટિસ કરી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ