કોરોના સંકટ / દુનિયામાં કોરોનાએ ફરી તોડ્યો રેકોર્ડ, એક દિવસનો આંકડો જાણી ચોંકી જશો તમે

world coronavirus update one day patient

કોરોના વાયરસના સંક્રમિતોનો આંકડો દુનિયાભરમાં ભયાનક રુપ લઇ રહ્યો છે. આજે કોરોના સંક્રમિતા આંકડાએ કાલનો પણ રેકોર્ડ તોડી નાંખ્યો છે. ગઇકાલે દુનિયામાં 1.97 લાખ નવા કોરોના દર્દી સામે આવ્યાં હતા. આજે કોરોનાના નવા દર્દીનો આંકડો 2,00,000થી વધારે જોવા મળ્યો. વર્લ્ડોમીટરના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં દુનિયામાં 2,05,162 કેસ નોંધાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ