ઓઈલ / દુનિયાનું સૌથી સ્વચ્છ પેટ્રોલ હવે ભારતમાં, જાણો કિંમત પર શું અસર પડશે

world cleanest petrol diesel in india with no increase in price

ભારતમાં વાયુ પ્રદુષણ એક મોટી સમસ્યા છે જેમાં વાહનોમાંથી નીકળતા ધુમાડા જવાબદાર છે. ત્યારે હવે ભારતમાં પણ સૌથી સ્વચ્છ ઈંધણ ઉપલબ્ધ થઇ ગયું છે. ભારતમાં ગઈકાલથી નવા માપદંડો અનુસાર સ્વચ્છ પેટ્રોલ ડીઝલનું વેચાણ શરુ કરી દેવામાં આવ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ