ઓટો ન્યૂઝ / દુનિયાની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર ભારતમાં થશે લોન્ચ, આટલી ઓછી કિંમતમાં મળશે જબરદસ્ત ફીચર્સ

 World cheapest electric car gwm ora 1 unveiled and launch mahindra kuv100

ઓટો એક્સપો-2020માં ઘણી ઈલેક્ટ્રિક ગાડીઓ લોન્ચ અને રજૂ કરવામાં આવી, પરંતુ આ તમામ ગાડીઓમાં બે ઈલેક્ટ્રિક કારની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. જેમાં પહેલી કાર ગ્રેટ વોલ મોટર્સ (GWM)ની Ora R1 છે અને બીજી ઈલેક્ટ્રિક કાર મહિન્દ્રાની eKUV100 છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ