VIRAL / VIDEO: વર્લ્ડ ચેમ્પિયનશિપમાં અનોખો નજારો, બીજા દેશના ઇજાગ્રસ્ત ખેલાડીને સહારો આપીને પૂરી કરી રેસ

World Championship Braima Dabo Of Guinea Bissau Wins Heart Helped Injured Busby To Complete Race

દોહામાં ચાલી રહેલા વિશ્વ એથલિટિક્સ ચેમ્પિયનશિપમાં ખેલ ભાવનાનું શાનદાર ઉદાહરણ જોવા મળ્યુ જેને સૌનું દિલ જીતી લીધુ.શુક્રવારે 5000 મીટરની દોડના દરમિયાન ગિની બિસાઉના બ્રાઇમ ડાબોએ અરૂબાના ઇજાગ્રસ્ત જોનાથન બસબીને પોતાના ખભા પર સહારો આપીને રેસ પૂરી કરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ