મુલાકાત / વર્લ્ડ ચેમ્પિયન બનીને સ્વેદશ પરત ફરી પીવી સિંધુ, PM મોદીને મળી

World Champion Pv Sindhu Returns Home After Historic Win Prime Minister Narendra Modi Met To Her

સ્ટાર બેડમિન્ટન ખિલાડી પીવી સિંધુ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટાઇટલ જીતીને સ્વેદશ પરત ફરી છે. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારી પીવી સિંધુ એકમાત્ર ભારતીય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ