લાલ 'નિ'શાન

World Boxing Championships / અમિત પંઘાલે હારીને પણ ઇતિહાસ રચ્યો, મેળવ્યો સિલ્વર મેડલ

world boxing championship indian boxer amit panghal

એશિયન ચેમ્પિયન ભારતના સ્ટાર બોક્સર અમિત પંઘાલે (52 કિગ્રા) શનિવારે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ હાંસલ કરી ઇતિહાસ રચ્યો. અમિત પંઘાલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ હાંસલ કરનાર પહેલો ભારતીય પુરુષ બોક્સર બન્યો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ