સ્વાસ્થ્ય / આજે શા માટે મનાવાય છે બ્લડ ડોનર ડે?

World Blood Donor Day 2019: Why is it Celebrated

દર વર્ષે ભારતમાં બાર કરોડ બ્લડ યુનિટ્સની જરુર હોય છે, પરંતુ હજુ સુધી આપણે લગભગ 11.1 કરોડ બ્લડ યુનિટ્સ જ એકત્ર કરી શક્યા છીએ. આજે વર્લ્ડ બ્લડ ડોનર ડેના દિવસે એ પણ જાણો કે બ્લડ ડોનેટ શા માટે કરવું જોઇએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ