સુરત / વર્લ્ડ બેંકની ટીમ આવશે સુરતની મુલાકાતે, રિવ્યુ પછી તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે આપશે 1400 કરોડ રૂપિયાની લોન

world bank team will visit surat for riverfront project

સુરતમાં વિવિધ વિકાસના પ્રોજેક્ટ શરુ કરવામાં આવનાર છે. ત્યારે મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે વર્લ્ડ બેંકની ટીમ આવશે સુરત

Loading...
બ્રેકિંગ ન્યૂઝ