અહેવાલ / કોરોનાથી ભારતના અર્થતંત્રને જબરદસ્ત ફટકો, ત્રણ દાયકાના તળિયે આર્થિક વૃદ્ધિદરનું અનુમાન: વર્લ્ડ બેંક

World Bank sees FY21 India growth at 1.5-2.8 slowest since economic reforms three decades back corona lockdown

કોરોના વાયરસના કારણે વિશ્વની અર્થવ્યવસ્થાને જબરદસ્ત ઝટકો લાગ્યો છે. જેમાં હવે વર્લ્ડ બેંક દ્વારા ભારતનાં અર્થતંત્રને લઇ મોટો ઝટકો આપવામાં આવ્યો છે,. વર્લ્ડ બેંકનું કહેવું છે કે કોરોના વાયરસના કારણે ભારતના અર્થતંત્રને જોરદાર ઝટકો લાગશે જે બાદ આર્થિક વૃદ્ધિદરમાં કડાકો જોવા મળશે.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ