સંકટ / ભારતને મોટો ઝટકો, વર્લ્ડ બેન્કે ઘટાડ્યું વિકાસ દરનું અનુમાન, આપ્યું મોટું કારણ

world bank cuts indias growth forecast told these big reasons in report

RBI બાદ હવે વર્લ્ડ બેન્કે ચાલુ નાણાકીય વર્ષ 2022-23માં દેશના આર્થિક વિકાસ દરના અંદાજમાં ઘટાડો કર્યો છે. આ વર્ષે ભારતનો જીડીપી 6.5 ટકા રહેવાનો અંદાજ

બ્રેકિંગ ન્યૂઝ