અર્થવ્યવસ્થા / ભારત માટે મોટો ઝટકો, વર્લ્ડ બૅંકે ભારતને મૂક્યું પાક, ઝાંબિયા અને ઘાના જેવા દેશની બરોબરીમાં

World Bank classification countries India lower middle income economy

વર્લ્ડ બેંકે ભારતને લઇને વિકાસશીલ દેશના તૂક્કા હટાવી દીધા છે. હવે ભારત લોઅર મિડલ ઇનકમ કેટેગરીમાં ગણવામાં આવશે. ભારત નવા ભાગલા બાદ જાંબિયા, ઘાના, ગ્વાટેમાલા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા દેશોની શ્રેણીમાં આવી ગયું છે.

બ્રેકિંગ ન્યૂઝ