મદદ / કોરોના જંગ લડવા માટે વર્લ્ડ બેંકે ભારતને કરી આટલી મદદ, પાકિસ્તાનને પણ 20 કરોડ ડોલર

world bank approves one billion dollar emergency aid to india to deal with coronavirus

વિશ્વ બેંકે ગુરુવારે કોરોના વાયરસ સામે લડવા માટે ભારતને એક અબજ ડોલરની કટોકટી આર્થિક સહાય માટે મંજૂરી આપી છે. 1.9 અબજ ડોલરની વર્લ્ડ બેંક સહાય યોજનાઓના પ્રથમ સેટથી 25 દેશોને મદદ મળશે અને 40 થી વધુ દેશોમાં ઝડપી ગતિએ નવા અભિયાનોને આગળ ધપાવાયા છે. ઇમરજન્સી આર્થિક સહાયનો સૌથી મોટો હિસ્સો ભારતને આપવામાં આવશે, જે એક અબજ ડોલર હશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ