સફળતા / ધારાવીએ વિશ્વને દેખાડ્યો કોરોના સામે લડવાનો માર્ગ, વર્લ્ડ બેંકે આ મોડલના કર્યા વખાણ

world bank appreciated corona model of dharavi in mumbai

મુંબઈની ધારાવી મોડલના વર્લ્ડ બેંકે પણ વખાણ કર્યા. મુંબઈની ધારાવી કોરોનાની ઝપેટમાં આવી હતી. મુંબઈના સૌથી વધારે કેસ પણ અહીં નોંધાય હતા. ત્યારે ધારાવી કોરોના સામેની જંગ લડી અને ખૂબ સુંદર પ્રદર્શન કર્યુ છે આ લડાઈમાં. ધારાવી મોર્ડલે વિશ્વને કોરોના સામે લડવાનો માર્ગ બતાવ્યો છે. ડબ્લ્યૂએચઓ બાદ વર્લ્ડ બેંકે આ કામગીરીના વખાણ કર્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ