પાણીમાં રહેતા આ ખૂંખાર જાનવરને ગળી જતા અજગરની તસ્વીરો જોઇ થઇ જશો દંગ | World australian pythone swallows freshwater crocodole photos viral

OMG! / પાણીમાં રહેતા આ ખૂંખાર જાનવરને ગળી જતા અજગરની તસ્વીરો જોઇ થઇ જશો દંગ

World australian pythone swallows freshwater crocodole photos viral

અનેક વાર એવી તસ્વીરો પણ હોય છે કે જેને જોઇને માનવી ડરી જતા હોય છે પરંતુ તેને જોવાનું પણ એક રોમાંચ પણ પેદા કરે છે. આવી જ કેટલીક તસ્વીરો હાલનાં દિવસોમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ તસ્વીરોને જોઇને આપનાં પણ રુંવાડા ઉભા થઇ જશે. આ તસ્વીરોમાં એક અજગર, એક સ્વચ્છ પાણીનાં મોટા મગરને ગળી જતો નજરે પડે છે. આ તસ્વીરો ઓસ્ટ્રેલિયાની છે અને ક્વિન્સલેન્ડનાં કાયાકેરે ક્લિક કરી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ