સ્પોર્ટ્સ / U20 વર્લ્ડ એથલેટિક્સ : દરજીની દીકરી શૈલીએ ઈતિહાસ રચ્યો, લાંબી કૂદમાં ભારતને અપાવ્યો સિલ્વર મેડલ

World Athletics U20 Championships: Shaili Singh Wins Silver Medal In Women's Long Jump, India Finishes With 3 Medals

U20 વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતની 17 વર્ષીય શૈલી સિંહે ઈતિહાસ રચ્યો છે. લાંબી કૂદની ઊભરતી ખેલાડી શૈલીએ લાંબી કૂદમાં સિલ્વર મેડલ જીત્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ