સ્પોર્ટ્સ / ખેલજગતમાં મોટો ફેરફાર; હવે ખેલાડી પોતાની રીતે  ડિઝાઇન કરાવેલાં શૂઝ નહીં પહેરી શકે

World Athletics bans customized shoes regulates heights and size of shoe spikes

એથ્લીટ હવે પોતાની રીતે ડિઝાઇન કરાવેલાં શૂઝ નહીં પહેરી શકે, કારણ કે વર્લ્ડ એથ્લેટિક્સે શૂઝ અને સ્પાઇક્સનાં તળિયાંની ઊંચાઈ નિર્ધારિત કરી દીધી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ