હવામાન / દુનિયાના સૌથી ગરમ 15 શહેરોની યાદી જાહેર, તમામ ભારતના

world-15-hottest-cities-on-friday-were-all-in-india

ગરમીનો વધતા પ્રકોપની સૌથી વધારે અસર ભારત પર પડી રહી છે, જેનાથી જોડાયેલી એક ચોંકવનારી રિપોર્ટ સામે આવી છે. વાસ્તવમાં શુક્રવારે સૌથી ગરમ  શહેરોની એક યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં શુક્રવારે સાંજે 7.30 વાગ્યાનું તાપમાન નોંધીને બનાવવામાં આવી છે, આ યાદીમાં તમામ શહેરો ભારતના છે. તમને જણાવી દઇએ કે, એલ ડોરૈડો નામની હવામાનની જાણકારી આપતી વેબસાઇટે ગરમ વિસ્તારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં 15 નામ આપવામાં આવ્યા છે જે તમામ ભારતના છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ