બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / કસરત બાદ ક્યારેય પણ ન કરતા આવી ભૂલો, નહીંતર હેલ્થને થઇ શકે છે આડઅસર

photo-story

6 ફોટો ગેલેરી

આરોગ્ય / કસરત બાદ ક્યારેય પણ ન કરતા આવી ભૂલો, નહીંતર હેલ્થને થઇ શકે છે આડઅસર

Last Updated: 09:52 AM, 4 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સ્વસ્થ અને ફિટ રહેવા માટે દરેક વ્યક્તિએ તેમની આખા દિવસમાંથી શારીરિક પ્રવૃત્તિ માટે થોડી મિનિટો કાઢવી જોઈએ. આટલું જ નહીં તમારે કસરત કર્યા પછી પણ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

1/6

photoStories-logo

1. વર્કઆઉટ પછી કેટલીક ભૂલો

ઘણા લોકો સ્વસ્થ રહેવા માટે જીમમાં કલાકો મહેનત કરતાં હોય છે એમ છતાં ઘણી વખત યોગ્ય પરિણામ મેળવી શકતા નથી. એવામાં જો તમે વર્કઆઉટ પછી કેટલીક ભૂલો કરો છો તો તેની સીધી અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. થોડું પાણી પીવું જોઈએ

કેટલાક લોકો વર્કઆઉટ કર્યા પછી પાણી પીતા નથી અને ઘણા લોકો વધુ પાણી પી લેતા હોય છે. જો કે એક્સપર્ટ્સનું માનવું છે કે પરસેવાને કારણે શરીરમાંથી પાણી ઓછું થાય છે એટલે વર્કઆઉટ પછી થોડું પાણી પીવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. વર્કઆઉટ પછી તરત જ સ્નાન કરવું કે નહીં

જો તમે પણ એવા લોકોમાંથી એક છો જે વર્કઆઉટ કર્યા પછી તરત જ સ્નાન કરે છે, તો તેનાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. વર્કઆઉટ બાદ ઓછામાં ઓછા અડધા કલાક પછી જ સ્નાન કરવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ડાયટ પર ધ્યાન ન આપવું

ઘણા લોકો વર્કઆઉટ કર્યા પછી ડાયટ પર ધ્યાન આપતા નથી. તેમને લાગે છે કે વર્કઆઉટ કે એક્સરસાઇઝ કર્યા પછી તેઓ કંઈપણ ખાઈ શકે છે. આવી સ્થિતિમાં તેમનું વજન ઝડપથી વધવા લાગે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. વર્કઆઉટ પછી સ્પોર્ટ્સ ડ્રિંક્સ પીવું

જો તમારી કસરત 60 થી 90 મિનિટથી ઓછી ચાલે છે, તો તમારે સ્પોર્ટ્સ ડ્રિંકની જરૂર નથી. મોટાભાગના સ્પોર્ટ્સ ડ્રિંક્સ પ્રોસેસ્ડ શુગર અને એડિટિવ્સથી ભરેલા હોય છે, જે તમારા સ્વાસ્થ્યને મદદ કરવાને બદલે નુકસાન પહોંચાડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. પેઇનકિલર્સનો વધુ પડતો ઉપયોગ

ઘણા લોકો વધુ વર્કઆઉટ કરી લે છે અને ઘરે આવ્યા પછી તેઓ શરીર અને માંસપેશીઓના દુખાવાને દૂર કરવા માટે પેઈનકિલરનો સહારો લે છે. આ પેઇનકિલર્સ શરીર માટે ખૂબ જ ખતરનાક છે. આના નિયમિત સેવનથી શરીરમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Workout Mistakes Health Tips What Not To Do After Workout

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ