કોરોના વાયરસ / ઈરાનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા વિદેશમંત્રીએ લીધું આ પગલું, કામની થઈ પ્રશંસા

Working On The Issue Of Indians In Iran Anxious To Return, Says S Jaishankar

ઇરાનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાનું કામ શરૂ કરી દેવાયું છે. વિદેશ મંત્રી એસ.જયશંકરે ટ્વીટ કરી માહિતી આપી. તેઓએ કહ્યું કે ઇરાનની સરકાર સાથે મળીને કામ કરી રહ્યાં છીએ. હું અને ભારતીય રાજદૂત ઇરાનમાં નજર રાખી રહ્યાં છીએ. એસ.જયશંકરે ટ્વીટમાં કેરળના સીએમ અને શશિ થરૂરને ટેગ કર્યા. ત્યારે શશિ થરૂરે એસ.જયશંકરની કામગીરીની પ્રશંસા કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ