નવી દિલ્હી / PM મોદી - ટ્રમ્પનું એલાન - ડિફેન્સ ડિલ પર લાગી મહોર, ટ્રેડ ડીલ પર શરૂ થશે વાતચીત

Working On A Big Trade Deal Says PM Modi In Joint Presser With Donald Trump

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાતનો આજે બીજો દિવસ છે. ટ્રમ્પને આજે સવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. ત્યારબાદ ટ્રમ્પે મહાત્મા ગાંધીજીને રાજઘાટ પર જઇ શ્રદ્ધાંજલિ અપી. હૈદરાબાદ હાઉસ ખાતે PM મોદી સાથે દ્વીપક્ષીય બેઠક યોજાઇ હતી. જેમાં ડિફેન્સ ડીલ પર મહોર લાગી છે. જ્યારે ટ્રેડ ડિલ પર વાતચીત શરૂ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ