બેસ્ટ ટિપ્સ / વર્ક ફ્રોમ હોમ કરી રહેલાં લોકો માટે ખાસ ટિપ્સ, નહીં બગડે સ્વાસ્થ્ય અને રહેશો ટનાટન

Working from Home Tips You Can Do Right Now

કોરોના વાઇરસ ફેલાતો રોકવા માટે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યુ છે. મોટાભાગના લોકો ઘરેથી કામ કરી રહ્યા છે. જે લોકો ઓફિસ જતા નથી તેમનુ ઘરેથી બહાર નીકળવાનુ પણ બંધ થઇ ગયું છે. આવા સંજોગોમાં આરોગ્યને લઇને દરેક વ્યક્તિની ચિંતા વધી ગઇ છે. એનર્જી ખર્ચ માટેનો તણાવ પણ વધી ગયો છે. આવા સંજોગોમાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવુ જોઇએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ