ભારે કરી ! / અઘરો 'માણાહ'! બિસ્તરા-પોટલા લઈને ઓફિસમાં કર્મચારીએ નાખ્યાં ધામા, કારણ જે આપ્યું તે જાણી ચોંકી જશો

worker turns office cubicle into apartment sets up home over salary employee

ઓછા પગારનો વિરોધ નોંધાવવા માટે એક શખ્સે અનોખી રીત અપનાવી. તે તેનો રહેવાનો સામાન લઇને ઓફિસમાં જ શિફ્ટ થયો. આ શખ્સનું કહેવુ હતુ કે તેનો પગાર એટલો ઓછો છે કે તે ભાડાના ઘરમાં રહી શકતો નથી. તેથી તેણે ઓફિસમાં જ પથારી પાથરી દીધી. તે તેના ડેસ્કની નીચે સ્લિપિંગ બેગમાં સૂવા લાગ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ