બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / શક્તિપીઠ અંબાજીની 1200 કરોડના ખર્ચે કાયાપલટ, પ્રોજેક્ટને 2027 માં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક

બનાસકાંઠા / શક્તિપીઠ અંબાજીની 1200 કરોડના ખર્ચે કાયાપલટ, પ્રોજેક્ટને 2027 માં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક

Last Updated: 07:00 PM, 30 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્તિ કોરિડોરના ફેઝ-1ની કામગીરીનો પ્રારંભ, ફેઝ-1માં આવતી સૌપ્રથમ અંબાજી મંદિર અને સરકારી મિલકતોને તોડવાની કામગીરી શરૂ કરાઈ છે

આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી ગુજરાતનું સુપ્રસિધ્ધ યાત્રાધામ છે. દર વર્ષે કરોડોની સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ત્યારે હવે યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીની કાયાપલટ થશે. શક્તિ કોરિડોરના ફેઝ-1ની કામગીરીનો પ્રારંભ થયો છે.

ambajai

અંબાજી કોરિડોરનું 1200 કરોડના ખર્ચે નિર્માણ

ફેઝ-1માં આવતી સૌપ્રથમ અંબાજી મંદિર અને સરકારી મિલકતોને તોડવાની કામગીરી શરૂ કરાઈ છે. જ્યારે પ્રોજેક્ટની શરૂઆતમાં 51 શક્તિપીઠ સર્કલથી ગબ્બર સર્કલ સુધી અંડરપાસ વોક વે બનશે. અંડરપાસ વોક વેથી માત્ર 20 મીનીટમાં મુખ્ય મંદિર પહોંચી શકાશે. અત્રે જણાવીએ કે, 1200 કરોડના ખર્ચે અંબાજી કોરિડોર નિર્માણ પામશે જેને સરકારે સિદ્ધાંતિ મંજૂરી આપી છે.

વર્ષ 2027 સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક

સમગ્ર પ્રોજેક્ટને 5 તબક્કામાં પૂર્ણ કરવાનો તેમજ અંબાજી કોરિડોર પ્રોજેક્ટને વર્ષ 2027 સુધીમાં પૂર્ણ લક્ષ્યાંક બનશે. સૌ પ્રથમ શક્તિદ્વારથી ગબ્બર સુધીનો રસ્તો વોક વે બનવાનો છે તેની કામગીરી સૌ પ્રથમ શરૂ કરાશે

આ પણ વાંચો: IAS નેહા કુમારીના વિવાદિત વીડિયોથી રાજકારણ ગરમાયું, કોંગ્રેસે કલેક્ટર સામે મોરચો માંડ્યો

PROMOTIONAL 12

અંબાજી માતાજીના પ્રાગોટયોત્સવની કરાશે ઉજવણી

માતાજીના પ્રગોટયોત્સવ નિમિત્તે દરવર્ષની જેમ આ વર્ષે પણ ચાચર ચોકમાં મહાશકિત યાગનું આયોજન કરવામાં આવેલ છે. આ યાગમાં ભાગ લેવા ઈચ્છુક માઈભકતોને યાદી તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. યાગમાં 101 હવન કુંડ/ પાટલા નોધવાના હોઈ વહેલા તે પહેલાના ધોરણે દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત ટેમ્પલ ઈન્સ્પેકટર કાર્યાલય (મો.૮૭૯૯૬૦૦૮૯૦) ખાતે પોતાનું નામ નોધાવી રૂા. 11000/- રોકડ/ચેક/સ્કેનરથી જમાં કરાવી પહોચ મેળવી લેવા દરેક માઈ ભકતોને શ્રી આરાસુરી અંબાજી ટ્રસ્ટ તરફથી વિનંતી કરાઈ છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ambaji Corridor Shakti Corridor Ambaji News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ