બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા! બાબા વેંગાની ભવિષ્યવાણીએ ચોંકાવી દીધા, હવે આ દેશના માથે તોળાતો ખતરો!
Last Updated: 12:42 PM, 6 December 2024
અત્યારે વિશ્વના અનેક દેશો વચ્ચે સંઘર્ષ જોવા મળી રહ્યો છે. ઈઝરાયેલ-હમાસ, રશિયા-યુક્રેન અને સીરિયામાં પણ ગૃહયુદ્ધથી તણાવ વધી રહ્યો છે. આથી બાબા વેંગાની ચર્ચા થઈ રહી છે. જો તેમની ભવિષ્યવાણી પર વિશ્વાસ કરવામાં આવે તો ત્રીજું વિશ્વ યુદ્ધ હવે થોડા મહિના બાદ જ થઈ શકે છે. તેમની આગાહી મુજબ, ત્રીજું વિશ્વ યુદ્ધ સીરિયાના પતન સાથે જ શરૂ થઈ શકે છે કેમ કે, મિડલ ઇસ્ટમાં સ્થિતિ તંગ દેખાઈ રહી છે. જો સ્થિતિ વધુ બગડે તો બાબા વેંગાની આગાહી સાચી પડી શકે છે.
ADVERTISEMENT
બાબા વેંગાએ 9/11ના આતંકવાદી હુમલા અને બ્રેક્ઝિટની સચોટ ભવિષ્યવાણી કરી હતી. બાબા વેંગા બલ્ગેરિયાના રહેવાસી હતા. તેમને બાળપણમાં જ પોતાની આંખો ગુમાવી દીધી હતી. હવે તેમની એક એવી જ ભવિષ્યવાણી સામે આવી છે જે વિશ્વના દરેક નાગરિક માટે ખરાબ સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
જો ત્રીજું વિશ્વ યુદ્ધ થાય તો અસંખ્ય લોકો જીવ ગુમાવી શકે છે. તે વૈશ્વિક અર્થતંત્રને પણ અસર કરશે. આ સિવાય ભૌગોલિક રાજકીય સ્થિતિ પણ બદલાઇ શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર સીરિયન બળવાખોરો ઝડપથી દેશના મુખ્ય વિસ્તારો પર કબજો કરી રહ્યા છે. બાબા વેંગાની ભવિષ્યવાણી માફક જ સીરિયન સામ્રાજ્યના મોટા શહેરો પણ કબજો થઈ રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
એક વાત કઉં / બહુ ગરમ ચા પીવાની આદત છે? આ રોગ થઇ શકે છે
ADVERTISEMENT