ગુણકારી / ઉનાળામાં પરફેક્ટ ડ્રિંક છે વુડ એપલનું શરબત, 45 ડિગ્રી તાપમાન હશે તો પણ નહીં લાગે લૂ!

wood apple sharbat bael ka sharbat recipe beat the heat

કાળજાળ ગરમીમાં શરીરમાં પાણીની કમી હોવી સામાન્ય વાત છે. જેના માટે પૂરતી માત્રામાં પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ પાણીની તરસ છુપાવવા માટે ફળોનુ સેવન પણ ગુણકારી માનવામાં આવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ