ક્રિકેટ / IPLમાં મહિલા ખેલાડીઓની હરાજીને લઈને BCCIનું મોટું એલાન, જાણો ક્યારે અને ક્યાં બોલાશે બોલી

Women’s IPL auction will be held on this day

BCCIએ મહિલા આઈપીએલમાં હરાજીની તારીખ જાહેર કરી છે જે પ્રમાણે 13 ફેબ્રુઆરીએ મુંબઈમાં પાંચ ટીમો 409 ખેલાડીઓ પર બોલી લગાવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ