વર્લ્ડકપ / મહિલા T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત, હરમનપ્રીત પાસે રહેશે કમાન

womens world t20 bengal rookie batswoman rich gosh in india squal

ICC એ મહિલા T-20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ભારતીય સ્ક્વૉડની જાહેરાત કરી દીધી છે. 21 ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયામાં શરૂ થનારી T-20 વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટન્સી હરમનપ્રીત કૌર કરશે. ટીમમાં બંગાળની બેટ્સમેન ઋચા ઘોષ એકમાત્ર નવો ચહેરો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ