Women's T20 / વર્લ્ડ કપ સેમીફાઈનલમાં પહોંચી ટીમ ઈન્ડિયા, રોમાંચક મેચમાં ન્યૂઝીલેન્ડને 4 રનથી હરાવ્યું

Womens t 20 world cup : team india won match by 4 runs againt newzealnd

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આઈસીસી ટી 20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ગુરુવારે ન્યૂઝીલેન્ડ સામે જીત નોંધાવી વર્લ્ડ કપની સેમીફાઈનલમાં સ્થાન બનાવી લીધું છે. હરમનપ્રીતની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપમાં સેમીફાઈનલમાં સ્થાન સુનિશ્ચિત કરી લીધું છે. 

બ્રેકિંગ ન્યૂઝ