નવી જવાબદારી / વિમેન્સ IPL: સૌથી મોંઘી અમદાવાદ ફ્રેંચાઇઝીની મેન્ટોર બનીને મિતાલી એક નવી ઇનિંગ્સના શ્રી ગણેશ કરશે

Women's IPL: Mithali will be the mentor of the most expensive Ahmedabad franchise, Sri Ganesh of a new innings

મેન્સ આઇપીએલ સફળ થયા બાદ બીસીસીઆઇ હવે પહેલી વાર મહિલા આઇપીએલનું આયોજન કરી રહી છે. આ ટૂર્નામેન્ટમાં કુલ પાંચ ટીમ ભાગ લઈ રહી છે. જેની પસંદગી તાજેતરમાં કરવામાં આવી હતી.

બ્રેકિંગ ન્યૂઝ