લાગણીશીલતા / VIDEO : PM મોદીનો ફોન આવ્યો તો રડી પડી ઑલિમ્પિક્સ મેડલ ચૂકી ગયેલ દેશની દીકરીઓ, જુઓ ભાવુક ક્ષણ

womens hockey team breaks down during telephonic conversation with prime minister narendra modi

ટોક્યો ઓલમ્પિકમાં બ્રોન્ઝ મેડલ ચૂકી જનાર ભારતીય મહિલા હોકી ટીમની ખેલાડીઓ સાથે PM મોદીએ શુક્રવારે વાત કરી. આ દરમ્યાન ઘણાં ભાવુક સંવાદ થયા હતા.

બ્રેકિંગ ન્યૂઝ