પ્રેરણા / યોગા ક્વિનની કહાની, સફળતા પછી અકસ્માત અને ફરીથી નવી સફરની શરૂઆત

Womens day special yoga queen Bharti Solanki

સમગ્ર વિશ્વ આજે વિશ્વ મહિલા દિવસ ઉજવી રહ્યું છે ત્યારે આજે આપણે વાત કરવી છે ગીર સોમનાથ જિલ્લાનાં સુત્રાપાડા તાલુકાનાં લાટી ગામની એક મહિલાની.માત્ર ગીર સોમનાથ જીલ્લો કે ગુજરાત રાજ્ય નહિ સમગ્ર દેશનું નામ આ યુવતીએ રોશન કર્યું છે. વિશ્વભરમાં યોગા કવીન તરીકે ઓળખાતી ગીર સોમનાથ ની આ યુવતી છે ભારતી સોલંકી. આ યોગા કવીનનું અમદાવાદમાં અકસ્માત થતા 40 દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ ફિનિક્સ પક્ષીની માફક બેઠી થઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ