પ્રેરણા / Women's Day Special: મહેસાણામાં મહિલાઓ દ્વારા મહિલા રક્તદાન શિબિર

Womens Day Special Mehsana women blood donation camp

મહેસાણામાં મહિલા દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી. મહિલાઓ એકઠી થઈને રક્તદાન શિબિરનું આયોજન કરીને સમાજમાં અનોખું ઉદાહરણ પુરૂ પાડ્યું હતુ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ