નવી દિલ્હી / મહિલા દિનઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, અમિત શાહે પાઠવી શુભેચ્છા, PM નું સોશિયલ મીડિયા એકાઉન્ટ મહિલાઓ કરશે હેન્ડલ

womens day president ramnath kovind amit shah

આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહે નારી શક્તિને શુભકામના પાઠવી છે. જ્યારે મહિલા દિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ એવી મહિલાઓને સોંપશે જેમણે અલગ-અલગ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામ કર્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ