સ્પોર્ટ્સ / મહિલા ક્રિકેટર એલિસા હેલીએ મહેન્દ્રસિંહ ધોનીનો રેકોર્ડ તોડ્યો, T20 ક્રિકેટમાં સૌથી વધુ... 

Women's cricketer Alyssa Haley broke Mahendra Singh Dhoni's record, the most in T20 cricket ...

ઓસ્ટ્રેલીયા ની મહિલા ક્રિકેટ ટીમની વિકેટ કીપર એલિસા હેલી એ રવિવારે ભારત ના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની એ બનાવેલો એક રેકોર્ડ તોડી નાખ્યો હતો. આ રેકોર્ડ T2O ક્રિકેટ ને લગતો હતો. 

બ્રેકિંગ ન્યૂઝ