ક્રિકેટ / એશિયા કપમાં 'દેશની દીકરીઓ' ચમકી, મહિલા ટીમે UAEને 104 રને હરાવીને લગાવી જીતની હૈટ્રિક

Women's Asia Cup 2022 Updates: Rodrigues, Deepti Shine as India Thrash UAE

એશિયા કપમાં ભારતીય મહિલા ટીમે યુએઈને 104 રનના મોટા માર્જિનથી હરાવીને જીતની હૈટ્રિક લગાવી છે. ત્રીજી જીતની સાથે મહિલા ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપના સ્થાને પહોંચી ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ