ખેલ / વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ: મેરીકોમનું સપનું તૂટ્યુ, સેમિફાઇલનમાં હાર થતા બ્રોન્ઝથી કરવો પડશે સંતોષ

 Women World Boxing Championships Mary Kom And All Indian Boxers Match Updates

ભારતની સ્ટાર મહિલા બોક્સર મેરીકોમ રશિયામાં રમાઈ રહેલ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની 51 કિલોગ્રામ કેટેગરીની સેમિફાઇનલમાં તુર્કીની સી બુસેનાઝ સામે હારી હતી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ